ટેટ પરીક્ષા/ રાજ્યમાં આજે ટેટ 1 ની પરીક્ષાનું આયોજન રાજ્યના 4 મનપા વિસ્તારોમાં યોજાશે પરીક્ષા અમદાવાદમાં સીટી અને રૂરલ વિસ્તારમાં પરીક્ષા ટેટ 1 ની પરીક્ષા 445 કેન્દ્રો પર લેવાશે કુલ 4308 રૂમ પરથી પરીક્ષા લેવાશે કુલ 86 હજાર 25 ઉમેદવાર આપશે પરીક્ષા

Breaking News