Gujarat/ રાજ્યમાં ચૂંટણી પહેલાંના સૌથી મોટા સમાચાર , ગુજરાત કોંગ્રેસને લગતા મહત્વના સમાચાર , AICCએ કરાવ્યો ગુજરાતમાં ગુપ્ત સર્વે , GPCCને અંધારામાં રાખીને હાઈકમાન્ડનો દાવ , રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ચકાસવા કવાયત , હાઈકમાન્ડના સર્વેમાં નીકળ્યાં ચોંકાવનારા તારણો , અલગ અલગ 8 ટૂકડી જોડાઈ હતી સર્વેમાં , 2022માં જૂના ચહેરાઓને નહીં કરાય આગળ , પ્રતિભાશાળી નવા ચહેરાને જ કમાનની સંભાવના , ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા કરાઈ રજૂઆત , સ્વચ્છ ઉમેદવારોને 2022માં ઉતારવા પણ વાત , થઈ શકે છે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર , AICCના ગુપ્ત સર્વેથી ચોંકી ગયું GPCC! , નવા નેતૃત્વ સાથે જ્ઞાતિ સમીકરણ જોવા માગ , યુથ કોંગ્રેસ-મહિલા કોંગ્રેસ માટે પણ ઈનપૂટ , બંને પાખને મજબૂત કરવા અપાયા છે તારણો

Breaking News