Gujarat/ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો પોલીસ તંત્ર દ્વારા મતદાન મથકોનું કરાશે ઇ-મેપિંગ પ્રથમવાર રાજ્યમાં મતદાન મથકોના ઇ-મેપિંગની તૈયારી વિકટ સ્થિતિ અંગે માહિતી મેળવી શકાય તે માટે નિર્ણય મતદાન મથકોમાં ટેમ્પ્રેચર ગન, સેનેટાઇઝરની વ્યવસ્થા કાયદો-વ્યવસ્થા જાળવવા ગૂગલ મેપિંગની મદદ મેળવી શકાશે પોલીસને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવશે પોલીસ દ્વારા ઇ-સર્વેલન્સ કરવા અંગે પણ તૈયારી

Breaking News