Gujarat/ રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં નહીવત વરસાદ પડી શકે ભાવનગર, અમરેલીમાં છૂટાછવાયા ઝાપટાંની સંભાવના સુરત,તાપી, ડાંગ,નવસારી સામાન્ય વરસાદ પડશે અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગે કરી આગાહી વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધી શકે છે

Breaking News