Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1640 કેસ, એક વર્ષમાં સૌથી વધુ આજે કેસ નોંધાયા, 24 કલાકમાં 4 દર્દીના મોત, 24 કલાકમાં 1110 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 7847 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,88,649 પહોંચ્યો, 24 કલાકમાં 2,32,831 લોકોને અપાઇ વેક્સિન

Breaking News