Not Set/ રામ રહિમને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને આપ્યો મોટો ઝટકો

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ, રહીમ, સાધ્વીથી રેપના આરોપમાં જેલમાં બંધ છે… સીબીઆઈની કોર્ટ દ્વારા રામરહીમને 20 વર્ષની સજા આપવામાં આવી છે.સીબીઆઈ કોર્ટના નિર્ણય બાદ હવે રામ રહિમને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા રામ રહીમના વર્ક પરમિટને રદ્દ કરવામાં આવ્યો.સીબીઆઈ દ્વારા રામ રહિમને સજા બાદ હવે […]

India Entertainment
collage 650 011615014703 રામ રહિમને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને આપ્યો મોટો ઝટકો

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ, રહીમ, સાધ્વીથી રેપના આરોપમાં જેલમાં બંધ છે… સીબીઆઈની કોર્ટ દ્વારા રામરહીમને 20 વર્ષની સજા આપવામાં આવી છે.સીબીઆઈ કોર્ટના નિર્ણય બાદ હવે રામ રહિમને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા રામ રહીમના વર્ક પરમિટને રદ્દ કરવામાં આવ્યો.સીબીઆઈ દ્વારા રામ રહિમને સજા બાદ હવે CINTA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.. CINTA અને IFTDAએ પણ કાર્યવાહી કરીને રામમહિમને સભ્યથી છુટા કર્યા છે. આ ઉપરાંત IFTDS દ્વારા રામરહિમની મુંહ બોલી બેટી હનીપ્રિતને પણ સભ્ય પદથી હટાવવામાં આવ્યો.ઉલ્લેખનીય છે કે આ પહેલા ટ્વીટર ઈન્ડિયા દ્વારા રામરહિમના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યો.મહત્વનુ છે કે રામરહિમના ટ્વીટર પર 3 મિલીયન જેટલા ફોલોવર્સ છે..