Not Set/ અગસ્તા વેસ્ટલેંડ ગોટાળો

અગસ્તા વેસ્ટલૈંડ વીવીઆઈપી હેલીકોપ્ટર ઘોટાળા મુદ્દે શુક્રવારે પૂર્વ વાયુસેના પ્રમુખ સ્વામી એસપી ત્યાગી સહિત અન્યના વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે 2004 થી 2007 સુધી વાયુસેના પ્રમુખ રહેલા ત્યાગી અને અન્ય આરોપીઓએ અગસ્તા વેસ્ટલૈંડથી લાંચ લઈને કંપનીને 53 કરોડ ડોલરનો કોન્ટ્રાકટ મેળવવા માટે મદદ કરી હતી. મહત્વનું છે કે અગસ્તા […]

India
164816 sp tyagi અગસ્તા વેસ્ટલેંડ ગોટાળો

અગસ્તા વેસ્ટલૈંડ વીવીઆઈપી હેલીકોપ્ટર ઘોટાળા મુદ્દે શુક્રવારે પૂર્વ વાયુસેના પ્રમુખ સ્વામી એસપી ત્યાગી સહિત અન્યના વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે 2004 થી 2007 સુધી વાયુસેના પ્રમુખ રહેલા ત્યાગી અને અન્ય આરોપીઓએ અગસ્તા વેસ્ટલૈંડથી લાંચ લઈને કંપનીને 53 કરોડ ડોલરનો કોન્ટ્રાકટ મેળવવા માટે મદદ કરી હતી. મહત્વનું છે કે અગસ્તા વેસ્ટલૈંડ પાસેથી ખરીદવામાં આવેલા 12 હેલીકોપ્ટર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દેશના અન્ય શીર્ષ વીઆઈપી હસ્તિઓની યાત્રા માટે વાયુસેનાની કમ્યુનિકેશન સ્કોડ્રને ખરીદયા હતાં.