diu/ રાષ્ટ્રપતિના દીવ પ્રવાસનો આજે ત્રીજો દિવસ, સાંજે 4 વાગ્યે ઘોઘલા બીચનો નજારો માણશે, સાંજે 7 વાગ્યે દીવના કિલ્લાની લેશે મુલાકાત, કિલ્લા પર લાઈટ એન્ડ સાઉન્ડ શોનું કરશે ઉદઘાટન, રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નિહાળશે સાંસ્કૃતિક કાર્યક્રમ

Breaking News