Not Set/ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે એક દિવસની મુલાકાતે અમદાવાદ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર કાર્યકરોને ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ સંબોધશે તેમજ કોંગેસના શહેર અને જિલ્લાના પ્રમુખ, પાર્ટીના શીર્ષ નેતાઓ તેમજ વિવિધ વિભાગોના અને સેલના આગેવાનો સાથે બેઠક યોજશે. આ ઉપરાંત રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નવસાહસિકો, […]

India
Rahul Gandhi PTI રાહુલ ગાંધી આજે અમદાવાદમાં
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે એક દિવસની મુલાકાતે અમદાવાદ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર કાર્યકરોને ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ સંબોધશે તેમજ કોંગેસના શહેર અને જિલ્લાના પ્રમુખ, પાર્ટીના શીર્ષ નેતાઓ તેમજ વિવિધ વિભાગોના અને સેલના આગેવાનો સાથે બેઠક યોજશે. આ ઉપરાંત રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નવસાહસિકો, વેપારીઓના પ્રતિનિધિ મંડળ સાથે પણ વાર્તાલાપ કરશે.