Not Set/ રિયા ચક્રવર્તીનાં ભાઈ શોવિકની ધરપકડ પર સુશાંતની બહેને આપી પ્રતિક્રિયા, કહ્યું – ભગવાન તમારો આભાર

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યા બાદ એનસીબ તપાસ કરી રહ્યું છે. શુક્રવારે એનસીબીને મોટી ચાવી મળી હતી, જેના આધારે તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સેમુઅલ મિરાંડની ધરપકડ કરી છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પોસ્ટ શેર કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું, ‘ભગવાનનો આભાર, સત્યની […]

Uncategorized
f3eef14b1d7c57ae8c94949890dbc839 રિયા ચક્રવર્તીનાં ભાઈ શોવિકની ધરપકડ પર સુશાંતની બહેને આપી પ્રતિક્રિયા, કહ્યું - ભગવાન તમારો આભાર

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યા બાદ એનસીબ તપાસ કરી રહ્યું છે. શુક્રવારે એનસીબીને મોટી ચાવી મળી હતી, જેના આધારે તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સેમુઅલ મિરાંડની ધરપકડ કરી છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

પોસ્ટ શેર કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું, ‘ભગવાનનો આભાર, સત્યની દિશામાં અમારા બધાનું માર્ગદર્શન કરતા રહો. લોકો શ્વેતાની પોસ્ટ પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

shweta singh kirti 1599277400 રિયા ચક્રવર્તીનાં ભાઈ શોવિકની ધરપકડ પર સુશાંતની બહેને આપી પ્રતિક્રિયા, કહ્યું - ભગવાન તમારો આભાર

એનસીબીએ દાવો કર્યો છે કે ડ્રગ્સ પેડલર્સ, શોવિક અને સેમુઅલ વચ્ચે કડી મળી છે. જોકે, એનસીબી આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરશે. શોવિક રિયા ચક્રવર્તીનો ભાઈ છે, જ્યારે મીરાંડ સુશાંત સિંહ રાજપૂતના ઘરના મેનેજર રહી ચૂક્યા છે. જણાવીએ કે, અગાઉ બાસિત પરિહરની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછના આધારે શુક્રવારે શોવિક અને મીરાંડાના ઘરે દરોડો પાડ્યો હતો. આ પછી, બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.