Not Set/ રૂસી રાજદૂતને ગોળી મારી હૂમલાખોરે કહ્યું, ‘ડૉન્ટ ફોરગેટ અલ્લેપો’

નવી દિલ્હીઃ તુર્કીની રાજધાની અંકારામાં એક શખ્સે બંદૂક વડે હૂમલો કરીને  રૂસના રાજદૂત આંદ્રેઇ કાલોર્વની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રૂસી વિદેશ મંત્રાલયે આને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. હત્યા કરનાર શખ્સ જોર જોરથી બોલીસ રહ્યો હતો. ‘ડૉન્ટ ફઓરગેટ અલ્લેપો’ વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારરોવાએ કહ્યું હતું કે, અંકારામાં આજે એક હૂમલામાં રૂસી રાજદૂત આંદ્રેઇ  […]

Uncategorized

નવી દિલ્હીઃ તુર્કીની રાજધાની અંકારામાં એક શખ્સે બંદૂક વડે હૂમલો કરીને  રૂસના રાજદૂત આંદ્રેઇ કાલોર્વની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રૂસી વિદેશ મંત્રાલયે આને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. હત્યા કરનાર શખ્સ જોર જોરથી બોલીસ રહ્યો હતો. ‘ડૉન્ટ ફઓરગેટ અલ્લેપો’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારરોવાએ કહ્યું હતું કે, અંકારામાં આજે એક હૂમલામાં રૂસી રાજદૂત આંદ્રેઇ  કાલોર્વ ઘાયલ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમની મોત થઇ ગઇ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે કંઇ પણ થયું છે. તે એક આતંકવાદી કૃત્ય છે. તેમણે જણાવ્યું  હત્યારાને સજા આપવામાં આવશે.

પ્રવક્તાએ કહ્યું કે, આજે આ મુદ્દાને સંરા સુરક્ષા પરિષદમાં ઉઠાવવામાં આવશે. આતંકવાદની જીત ના થઇ શકે. અંકારા મેયરે બંદુકધારીની ઓળખ તુર્કીના પોલીસકર્મીના રૂપમાં કરવામાં આવી છે. હૂમલાખોરે અંકારા કલા પ્રદર્શન દરમિયાન રજદૂત પર હૂમલો કર્યો હતો. તે બોલી રહ્યો હતો.અલ્લેપો અને બદલો.