Not Set/ સલમાન ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂરના એક્ટિંગ ડેબ્યુથી થયા ખુશ, કંઇક આ રીતે કર્યું વિશ

મુંબઈ સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર ટૂંક સમયમાં જ એક્ટિંગમાં તેની પારી શરૂ કરવા જઈ રહી છે. યુલિયાએ હિન્દી ફિલ્મોમાં ગીતો ગાઈને પહેલેથી તેની ઓળખ બનાવી ચુકી છે, પરંતુ હવે તે અભિનયની દુનિયામાં છાપ બનાવવા માંગે છે. તો આવામાં સલમાન ખાન કઈ રીતે આવી તકમાં પાછળ રહી શકે? યુલિયા આવનારી ફિલ્મ ‘રાધા ક્યોં ગોરી […]

Uncategorized
56 સલમાન ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂરના એક્ટિંગ ડેબ્યુથી થયા ખુશ, કંઇક આ રીતે કર્યું વિશ

મુંબઈ

સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર ટૂંક સમયમાં જ એક્ટિંગમાં તેની પારી શરૂ કરવા જઈ રહી છે. યુલિયાએ હિન્દી ફિલ્મોમાં ગીતો ગાઈને પહેલેથી તેની ઓળખ બનાવી ચુકી છે, પરંતુ હવે તે અભિનયની દુનિયામાં છાપ બનાવવા માંગે છે. તો આવામાં સલમાન ખાન કઈ રીતે આવી તકમાં પાછળ રહી શકે?

Related image

યુલિયા આવનારી ફિલ્મ ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’માં નજરે પડશે અને સલમાન ખાને આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું કે ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’ની ટીમ અને યુલિયા વંતૂરને ખુબ જ શુભેચ્છાઓ. તમારી આ ફિલ્મ સફળ થાય.

ફિલ્મના પોસ્ટરને જોઇને લાગે છે કે યુલિયા આ ફિલ્મમાં કૃષ્ણ દાસી મીરના રોલમાં જોવા મળશે. તેનું આ ;લૂક ખુબ જ શાનદાર લાગી રહ્યું છે.

Related image

આપને જણાવી દિયા એ ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’ની સ્ટોરી એક એવી વિદેશી છોકરીની છે જે ભારતીય સંસ્કૃતિના વિશે જાણવા માટે ભારત આવે છે પરંતુ અહીં તેનો રેપ થઇ જાય છે. આ ફિલ્મમાં જિમી શેરગિલ પણ જોવા મળશે અને આ ફિલ્મ આગામી વર્ષે 2019માં રિલીઝ કરવામાં આવશે.