Breaking News/ રેલવે ટ્રેક પર સિંહ અને ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માત, અમરેલીના રાજુલા-પીપાવાવ પોર્ટ બની ઘટના, ઉંચેયા-ભચાદર વચ્ચે 4 સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા, 1 સિંહનું ઘટના સ્થળે મોત 1 ઇજાગ્રસ્ત, 2નો બચાવ, ગુડ્સ ટ્રેને ઇમરજન્સી બ્રેક મારતા 4 સિંહોમાંથી 2 નો બચાવ, પાલીતાણા શેત્રુંજી ડીવીઝન DCF, RFO ઘટના સ્થળે, વનવિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો

Breaking News