Surat/ રેલવે પાર્સલની આડમાં નશાનો કારોબાર ગાંજા મિશ્રિત ભાંગની ગોળીનો મોટો જથ્થો મળી આવ્યો સુરતના રેલવે પાર્સલ ઓફિસ ખાતેથી મળી આવ્યો જથ્થો અંદાજીત 900 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો બિનવારસી મળેલા જથ્થાને FSLમાં મોકલાયો પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધરી

Breaking News