Not Set/ લોકડાઉન વચ્ચે પોર્ન સ્ટાર બન્યા માલામાલ, કરી રહ્યા છે કરોડોની કમાણી

કોરોના વાયરસનાં કારણે મોટા ભાગનાં દેશમાં લોકડાઉન છે, જેના કારણે વિશ્વભરનાં મોટાભાગનાં વ્યવસાયો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, પરંતુ આ સમયનો યુરોપ અને અમેરિકાનાં પોર્ન સ્ટાર્સને ઘણો ફાયદો થયો છે. છેલ્લા કેટલાક મહિનામાં તેની રેન્કિંગ અને કમાણી બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સમગ્ર વિશ્વ એક આર્થિક મંદીમાં ધસાઇ ગયો છે ત્યારે આ પોર્ન સ્ટાર્સ કરોડોમાં […]

World
01b8e900a513e8153ca615b907b7e97e લોકડાઉન વચ્ચે પોર્ન સ્ટાર બન્યા માલામાલ, કરી રહ્યા છે કરોડોની કમાણી

કોરોના વાયરસનાં કારણે મોટા ભાગનાં દેશમાં લોકડાઉન છે, જેના કારણે વિશ્વભરનાં મોટાભાગનાં વ્યવસાયો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, પરંતુ આ સમયનો યુરોપ અને અમેરિકાનાં પોર્ન સ્ટાર્સને ઘણો ફાયદો થયો છે. છેલ્લા કેટલાક મહિનામાં તેની રેન્કિંગ અને કમાણી બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે.

9bbebc8b7d9ac1cfd2b8acc415d3ac6c લોકડાઉન વચ્ચે પોર્ન સ્ટાર બન્યા માલામાલ, કરી રહ્યા છે કરોડોની કમાણી

આજે સમગ્ર વિશ્વ એક આર્થિક મંદીમાં ધસાઇ ગયો છે ત્યારે આ પોર્ન સ્ટાર્સ કરોડોમાં કમાણી કરી રહ્યા છે. ધી રિંગર વેબસાઇટ પર આ વિશે એક અહેવાલ છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં તમામ સ્ટુડિયો બંધ થઈ ગયા છે. તેથી તેઓ તેમની પોતાની વિડીયો પોતે જ શૂટ કરી રહ્યા છે અને તેને પેઇડ સાઇટ પર સબ્સ્ક્રાઇબર્સ માટે શેર કરે છે. જેના કારણે, ઘણા પોર્ન કલાકારો દર મહિને હજારો ડોલરની કમાણી કરી રહ્યા છે અને સાથે તેમની રેન્કિંગ અને લોકપ્રિયતા પણ વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે તમામ કલાકારોની કમાણી વધી છે, કારણ કે લોકડાઉન દરમિયાન ઘરોમાં બેઠેલા લોકો તેમના કંટેન્ટનો મોટાપાયે વપરાશ કરી રહ્યા છે. અહી પોર્ન ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટ્રર્સ અને નવા લોકો તેમના કામ સીધા ચાહકો સુધી પહોંચાડી શકે છે. તે સર્ચ કરીને વારંવાર જોવામાં આવી રહ્યું છે.

02415c39c94a3a8f1dcbf2b4a5245f7d લોકડાઉન વચ્ચે પોર્ન સ્ટાર બન્યા માલામાલ, કરી રહ્યા છે કરોડોની કમાણી

સૌથી મોટી વાત એ છે કે મોટાભાગનાં કલાકારોએ તેમના ઘરનાં કેટલાક ભાગને સ્ટુડિયોમાં રૂપાંતરિત કર્યા છે. ફિલ્મોનું એડિટિંગ અને વેચાણનું કામ તેઓ પોતે કરી રહ્યા છે અથવા તેઓ ઓનલાઇન કરાવી રહ્યા છે. આનાથી પોર્ન ઇન્ડસ્ટ્રીનાં પાવર સિનારિયોને બદલી દીધો છે. શિકાગોની આવી જ એક પોર્ન સ્ટાર કહે છે કે તેની પોતાની વેબસાઇટથી તેની આવક ફેબ્રુઆરીમાં 2000 ડોલરથી વધીને એપ્રિલમાં 7500 ડોલર થઈ ગઈ છે. વેબસાઇટ સતત ટ્રાફિક વધી રહ્યો છે. જેણે તેના સબસ્ક્રાઇબરની સંખ્યામાં મોટો વધારો કરી દીધો છે.

326d83d2f24a2d6436489fe1879438b1 લોકડાઉન વચ્ચે પોર્ન સ્ટાર બન્યા માલામાલ, કરી રહ્યા છે કરોડોની કમાણી

સૌથી મોટી વાત એ છે કે આ એક્ટર્સની વેબસાઇટ્સની લોકપ્રિયતાનાં કારણે, તેમના ચાહકો તેમની સાથે સ્નેપચેટ અને ચેટ દ્વારા સીધા જ કનેક્ટ થઈ શકે છે. જણાવી દઇએ કે, ધ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ટીવી સોપ ઓપેરામાં કામ કરનાર મેટલેન્ડ વોર્ડે બાદમાં પોર્ન એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. તે હવે 43 વર્ષની થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. હવે તે પણ પોતાની પોર્ન ચેનલથી મોટા પૈસા કમાઇ રહી છે.

9212e1971516e350394e56e588e27584 લોકડાઉન વચ્ચે પોર્ન સ્ટાર બન્યા માલામાલ, કરી રહ્યા છે કરોડોની કમાણી

મોટાભાગનાં પોર્ન એક્ટર્સની પોતાની વેબસાઇટ્સ હોય છે, સૌથી મોટી વાત એ છે કે આમાંથી જે કંઈ પણ કમાણી કરે છે તે તેમની પોતાની છે, જ્યારે સ્ટુડિયો તેમની કમાણીનો મોટો ભાગ કાપી નાખતો હોય છે. આ રિપોર્ટ મિયા ખલીફા અનુસાર, તેણે તેની અત્યાર સુધીની કારકિર્દીમાં માત્ર 12 હજાર ડોલરની કમાણી કરી છે, પરંતુ લોકડાઉનમાં તેના માટે ઘણું બદલાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.