vadgam/ વડગામ: છાપી લૂંટ વિથ બળાત્કારની ઘટનાનો મામલો છરીની અણીએ યુવતી સાથે થયું હતું દુષ્કર્મ અને લૂંટ પાટણના ખોડાણા ગામનો આરોપી ઝડપાયો બહાદુરસિંહ ઉર્ફે બાદલને LCBની ટીમે ઝડપી પાડ્યો લૂંટેલા દાગીના સાથે LCBએ આરોપીને દબોચ્યો પાલનપુર એરોમાં સર્કલ પાસે ચલાવી હતી લૂંટ આરોપી પાસેથી 2.84 લાખનો મુદામાલ જપ્ત કરાયો

Breaking News