Gujarat/ વડોદરાઃ મહિલાઓની આંખ ઉઘાડતો કિસ્સો,  ટ્રાયલ રૂમમાં કપડા બદલતી મહિલાનો ઉતાર્યો વિડીયો,  માંજલપુર ડી માર્ટમાં યુવકે ઉતાર્યો વિડીયો,  યુવકની હરકતની જાણથતાં સિક્યુરિટીને કરી જાણ,  સિક્યુરિટીએ યુવકને પકડી ચેક કર્યો મોબાઇલ,  મોબાઇલ ચેક કરતા કપડા બદલતો વિડીયો મળ્યો,  મહિલાએ આ અંગે માંજલપુર પોલીસને કરી જાણ,  પોલીસે આરોપી રણજિત પરમારની કરી અટકાયત

Breaking News