Not Set/ વડોદરામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 શખ્સોની ધરપકડ

વડોદરામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે…હરણી વિસ્તારમાં ચાાલતા સટ્ટા અંગે જાણ થતા એસઓજીએ દરોડા પાડ્યા હતા..જે દરમિયાન 33 મોબાઈ, ટીવી અને લેપટોપ સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે..જે તમિલનાડુ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા હતા.તો ઝડપાયેલા તમામ શખ્સો અમદાવાદના […]

Gujarat
WhatsApp Image 2017 08 03 at 10.28.45 AM વડોદરામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 શખ્સોની ધરપકડ

વડોદરામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે…હરણી વિસ્તારમાં ચાાલતા સટ્ટા અંગે જાણ થતા એસઓજીએ દરોડા પાડ્યા હતા..જે દરમિયાન 33 મોબાઈ, ટીવી અને લેપટોપ સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે..જે તમિલનાડુ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા હતા.તો ઝડપાયેલા તમામ શખ્સો અમદાવાદના વતની હોવાનું સામે આવ્યું છે…જેઓ અમદાવાદની સટ્ટો રમવા માટે વડોદરા આવતા હતા..