Gujarat/ વડોદરામાંથી પકડાયેલ બાળ તસ્કરી મામલો પોલીસ કમિશ્નરે SITની કરી રચના જોઇન્ટ CP ચિરાગ કોરડીયા કરશે તપાસ SP રાધિકા ભરાઇ, PI ND સોલંકીનો સમાવેશ PI બી બી પટેલ કરશે આગળ તપાસ બાળકને વડોદરા લાવનારના રિમાન્ડ મંજૂર વડોદરા કોર્ટે બન્ને આરોપીને કોર્ટમાં કર્યા રજૂ કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Breaking News