Breaking News/ વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે મહંમદનામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ એક સંતાનની માતાને દોરા ધાગા કરી ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ હોવાની નોંધાવી ફરિયાદ સોના ચાંદીના દાગીના પડાવ્યા હોવાની ફરિયાદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ આરોપીની મેડિકલ તપાસ બાદ થશે ધરપકડ આરોપી હાલ નવાપુરા પોલીસની અટકાયતમાં

Breaking News