Not Set/ વડોદરા – અજગર પકડાયો

શુક્રવારે રાત્રે વડોદરા જિલ્લાના વાઘોડિયા જીઆઇડીસીમાં લાકડાના બોક્ષ ખાલી કરવા માટે ગયેલા ટમ્પોમાંથી 12 ફૂટનો અજગર નીકળ્યો હતો. બોક્ષ ખાલી કરી રહેલા મજૂરોએ અજગર જોતા જ ફફડી ગયા હતા. દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરતા તુરત જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને અજગર કબજે કરી સલામત સ્થળ છોડી દીધો હતો.

Gujarat