Gujarat/ વડોદરા: ઉનાળાની શરૂઆત થતા પાણીનો પોકાર,  ઉનાળા પહેલાજ પાણીમાટે પળોજળ,  મહાદેવ ચોક, સોની ફળીયામાં પાણીની સમસ્યા,  મહિલાઓ દ્વારા માટલા ફોડી કરાયો વિરોધ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનાં વોર્ડમાંજ કકળાટ

Breaking News