તલાટીની પરીક્ષા/ વડોદરા: તલાટીની પરીક્ષામાં ગંભીર બેદરકારી M.S. યુનિ.ની ગંભીર બેદરકારી આવી બહાર 123 પરીક્ષાર્થીઓના થમ્બ ઇમ્પ્રેશન ના લેવાયા પોલીટેકનિક યુનિટના 8માં બ્લોકમાં બેદરકારી કલેકટર અતુલ ગોરે તપાસના આપ્યા આદેશ થમ્બ ઈમ્પ્રેસન કેમના લેવાય તે મોટો સવાલ ડમી ઉમેદવાર બેસાડવા આ તરકટની આશંકા CCTVના આધારે ઉમેદવારોનું વેરીફીકેશન કરાશે

Breaking News