Gujarat/ વડોદરા પોલીસનો જવાન નશાની હાલતમાં ઝડપાયો, પોલીસના રાત્રિ ચેકિંગમાં રંગેહાથ ઝડપાયો પોલીસકર્મી, પોલીસકર્મી શૈલેન્દ્ર મદનસિંહ PCBનો જવાન, તરસાલી સુસેન ચોકડી પાસે ચાલતું હતું વાહન ચેકિંગ, પોલીસ જવાનની કારમાંથી શરાબની બે બોટલો મળી, કાર્યવાહી દરમ્યાન પોલીસને ચકમો આપી ભાગી ગયો

Breaking News