Not Set/ વડોદરા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થાો ઝડપી પાડ્યો

રાજ્યભરમાં દારૂ બંધી હોવા છતા પણ અમાસાજીક તત્વો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે… ત્યારે હવે વડોદરા પોલીસે વિદેશી દારૂના મોટો જથ્થાને ઝડપી પાડ્યો… મહારાષ્ટ્રથી દારૂનો મોટો જથ્થો ભરીને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રકને વડોદરા પોલીસની SOG ટીમે ઝડપી પાડીને 52 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી.. વડોદરાનાં SOG પોલીસને બાતમી મળતા પોલીસના અધિકારીઓ […]

Gujarat
vlcsnap error655 વડોદરા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થાો ઝડપી પાડ્યો

રાજ્યભરમાં દારૂ બંધી હોવા છતા પણ અમાસાજીક તત્વો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે… ત્યારે હવે વડોદરા પોલીસે વિદેશી દારૂના મોટો જથ્થાને ઝડપી પાડ્યો… મહારાષ્ટ્રથી દારૂનો મોટો જથ્થો ભરીને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રકને વડોદરા પોલીસની SOG ટીમે ઝડપી પાડીને 52 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી.. વડોદરાનાં SOG પોલીસને બાતમી મળતા પોલીસના અધિકારીઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.. ત્યાર બાદ પોલીસને એક ટ્રક પર શક થતા પોલીસના અધિકારીઓએ આ ટ્રકની ચેકિંગ કરી હતી ત્યારે પોલીસને આ ટ્ર્કમાંથી વિદેશી દારૂની 1 હાજરથી વધુ પેટીઓ મળી આવી.. ત્યાર બાદ પોલીસના અધિકારીઓએ ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી કુલ 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો… ત્યાર બાદ હવે આ દારૂનો જથ્થો ક્યા લઈ જવામાં આવતો હતો તે દિશામાં પોલીસે વધુ શોધખોળ શરૂ કરી છે…v