Gujarat/ વડોદરા: પ્રબોધ સ્વામી વિરૂધ્ધ લાગ્યા બેનરો હિન્દુ સનાતન સમિતિએ લગાવ્યા બેનર્સ સોખડાથી છુટ્ટા પડેલા પ્રબોધ સ્વામીનો વિવાદ વકર્યો પ્રબોધ ગ્રુપ દ્વારા 23 તારીખે સાયકલ યાત્રાનું આયોજન સાયકલ યાત્રાના આયોજન પૂર્વે વિવાદ વકર્યો શિવજીના વિરૂદ્ધ ટિપ્પણી કરવાના મામલે વિરોધ ઉઠ્યો કાર્યક્રમ નહિ કરવા દેવાની આપી ચીમકી પોલીસ અને કલેકટરને કરાશે રજૂઆત

Breaking News