Not Set/ વડોદરા/ ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 36 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

ગુજરાત રાજ્યને કોરોના વાઇરસે ભરડા માં લીધું છે , રાજ્યમાં ૫૦૦૦ થી વધુ કોરોના ના કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. ગત રોજ નોધાયેલા 26 કેસ બદ આજ પણ વડોદરા ખાતે 36 કોરોના ના કેસ સામે આવ્યા છે. વડોદરા માં કોરોના એ રેકોર્ડ તોડ્યો છે. 24 કલાકમાં 36 […]

Gujarat Vadodara
e75368f637d4508f9fe422ebcd631d5b વડોદરા/ ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 36 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

ગુજરાત રાજ્યને કોરોના વાઇરસે ભરડા માં લીધું છે , રાજ્યમાં ૫૦૦૦ થી વધુ કોરોના ના કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. ગત રોજ નોધાયેલા 26 કેસ બદ આજ પણ વડોદરા ખાતે 36 કોરોના ના કેસ સામે આવ્યા છે. વડોદરા માં કોરોના એ રેકોર્ડ તોડ્યો છે. 24 કલાકમાં 36 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા  છે જે સાથે વડોદરા માં કુલ કોરોના આંક 386 પર પહોંચ્યો છે.  કુલ 225 સેમ્પલમાંથી 36 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 

આજ રોજ જીલ્લામાં કોરોના ને કારણે વધુ એક મરણ નોંધાતા કોરોના થી કુલ 25 ના મોત થયા છે.  જયારે જીલ્લામાં આજે વધુ 4 દર્દી કોરોનાથી મુક્ત થતા કોરોના મુક્ત આંક 146 પર પહોંચ્યો છે. શહેરમાં હજુ 665 લોકો કોરોન્ટાઇન છે. 

દરમિયાન પૂર્વ, ઉતર, પશ્વિમ અને દક્ષિણ ઝોનના 11 વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં એક પણ કેસ ન નોંધાતા રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન હેઠળ મૂકવાનો મહાનગરપાલિકા કમિશનરે નિર્ણય લીધો છે.

વડોદરામાં નોંધાયેલા તમામ પોઝિટિવ કેસના એડ્રેસ, નામ અને જાતિ સાથેની યાદી

વડોદરામાં ફરી કોરોનાનો વિસ્ફોટ

વડોદરામાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. 24 કલાકમાં 36 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરામાં કુલ કોરોનાનો આંક 386 પર પહોંચ્યો છે. કુલ 225 સેમ્પલમાંથી 36 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વધુ એક મરણ નોંધાતા કોરોનાથી કુલ 25ના મોત થયા છે. આજે વધુ 4 દર્દી કોરોનાથી મુક્ત થતા કોરોના મુક્ત આંક 146 પર પહોંચ્યો છે. જ્યારે હાલ શહેરમાં 665 લોકો ક્વોરન્ટીનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.