Gujarat/ વડોદરા વોર્ડ 6માં મતગણતરીનો વિવાદ, કોંગ્રેસ-NCPએ વાંધો ઉઠાવ્યો, મતગણતરીમાં ગોટાળા થયા હોવાનો આક્ષેપ, કોંગ્રેસ-NCPની રી-કાઉન્ટીન્ગની માંગ, બંને પક્ષના ઉમેદવારો અને એજન્ટોનો હોબાળો, ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા જાહેર કરાતા વિવાદ

Breaking News