Not Set/ વડોદરા શહેરમાં એક વૃદ્ધે જ્વલંતશિલ પદાર્થ છાંટી જીવન ટુંકાવ્યુ

રાજ્યમાં ઠેરને ઠેર આત્મહત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાં  આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે…. જેમાં શહેરના માંજલપુર વિસ્તારમાં એક વૃદ્ધે જ્વલંતશિલ પદાર્થ છાંટી જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે.. શહેરના રાજમહેલ રોડ પર આવેલ રાજસ્થંભ સોસાયટમાં રહેતાં વૃદ્ધ  માંજલપુર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરે ગયા હતાં… જયાં એકલતનો લાભ લઇ શરીર પર […]

Uncategorized

રાજ્યમાં ઠેરને ઠેર આત્મહત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાં  આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે…. જેમાં શહેરના માંજલપુર વિસ્તારમાં એક વૃદ્ધે જ્વલંતશિલ પદાર્થ છાંટી જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે.. શહેરના રાજમહેલ રોડ પર આવેલ રાજસ્થંભ સોસાયટમાં રહેતાં વૃદ્ધ  માંજલપુર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરે ગયા હતાં… જયાં એકલતનો લાભ લઇ શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધી FSL ની ટીમ દ્રારા વધુ તાપસ હાથ ધરી છે.