Not Set/ વડોદરા શહેરમાં PI ની આંતરીક બદલી કરાઇ, જાણો કોને મુકાયા ક્યાં?

વડોદરા શહેરના પોલીસ ઈન્સપેક્ટરો કરવામાં આવી આંતરિક બદલી. જી હા, હાલ ગુજરાતભરનાં અનેક જીલ્લામાં અને શહેરોમાં આંતરીક બદલીની મોસમ જોવામાં આવી રહી છે, ત્યારે વડાદરા શહેરમાં પણ પોલીસ બેડામાં આંતરીક બદલીઓ કરી દેવામાં આવી છે.  રાવપુરા પોલીસ સ્ટેશનના PI જગદીશ ચૌધરીની બદલી શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. તો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PI ની બદલી સીટી […]

Gujarat Vadodara
8ad985e71734a642d5f265c5b788a245 વડોદરા શહેરમાં PI ની આંતરીક બદલી કરાઇ, જાણો કોને મુકાયા ક્યાં?

વડોદરા શહેરના પોલીસ ઈન્સપેક્ટરો કરવામાં આવી આંતરિક બદલી. જી હા, હાલ ગુજરાતભરનાં અનેક જીલ્લામાં અને શહેરોમાં આંતરીક બદલીની મોસમ જોવામાં આવી રહી છે, ત્યારે વડાદરા શહેરમાં પણ પોલીસ બેડામાં આંતરીક બદલીઓ કરી દેવામાં આવી છે. 

રાવપુરા પોલીસ સ્ટેશનના PI જગદીશ ચૌધરીની બદલી શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. તો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PI ની બદલી સીટી પોલીસ સ્ટેશનના PI ટ્રાફિક તરીકે કરવામાં આવી છે. સાથે સાથે PI વી.એન.મહિડાની રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, હાલ ગુજરાતના મહાનગરો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજી રહી છે ત્યારે ભવિષ્યમાં પણ અનેક શહેરોમાં આંતરીક બદલીનો દોર જોવામાં આવી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews