Not Set/ વડોદરા શાસનઅઘિકારી કોરનાની ઝપેટમાં ચડ્યા, 30 કર્મચારી સહિત 10 હોદ્દેદારોને કરાયા કોરેન્ટાઇન

  કોરોનાનો કાળો કહેર ગુજરાત પર યથાવત સ્થિતિથી વરસતો નોંધવામાં આવી રહ્યો છે. શુક્રવારે ગુજરાતમાં કોરોના સંક્રમણનાં 1068 નોંધવામાં આવી અને કોરોનાનાં કારણે મરણ જનાર લોકોની સંખ્યા 26 હતી. રાજ્યભરમાં કોરોનાનો સપાટો છે, ત્યારે વડોદરા જિલ્લા શાસનાધિકારીની ઓફિસ કોરોનાની ચપેટમાં આવી ગઇ હોવાની વિગતો વિદિત છે. જી હા, વડોદરા જિલ્લા શાસનાધિકારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  વડોદરા […]

Gujarat Vadodara
81e79954775c81ffbb90c911a9517c7d વડોદરા શાસનઅઘિકારી કોરનાની ઝપેટમાં ચડ્યા, 30 કર્મચારી સહિત 10 હોદ્દેદારોને કરાયા કોરેન્ટાઇન
 

કોરોનાનો કાળો કહેર ગુજરાત પર યથાવત સ્થિતિથી વરસતો નોંધવામાં આવી રહ્યો છે. શુક્રવારે ગુજરાતમાં કોરોના સંક્રમણનાં 1068 નોંધવામાં આવી અને કોરોનાનાં કારણે મરણ જનાર લોકોની સંખ્યા 26 હતી. રાજ્યભરમાં કોરોનાનો સપાટો છે, ત્યારે વડોદરા જિલ્લા શાસનાધિકારીની ઓફિસ કોરોનાની ચપેટમાં આવી ગઇ હોવાની વિગતો વિદિત છે. જી હા, વડોદરા જિલ્લા શાસનાધિકારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

વડોદરા જિલ્લા શાસનાધિકારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. શાસનઅધિકારના સંપર્કમાં હતા તેવા ન.પ્રા.સમિતિના 30 કર્મચારી સહિત 10 હોદ્દેદારોને કોરોન્ટાઈન કરવાની ફરજ પડી છે. એક જ વિભાગનાં એક સાથે આટલા બધા કર્મચારીને કોરેન્ટાઇન કરવાની ફરજ પડતા અને શિક્ષણના કાર્યની કામગીરી હાલે ચાલુ હોવાથી સ્થિતિ વધુ બગડી હોવાની ચર્ચા સાભળવામાં આવી રહી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લા શાસનાધિકારી ઓફિસનાં તમામ કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવશે અને તંત્ર દ્વારા સંપર્કમાં આવનાર તમામ લોકોને ફણ 4 દિવસ કોરોન્ટાઈન રહેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ દિલીપ ગોહિલ સહિત 10 અધિકારીઓ પણ સંપર્કમાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews