Not Set/ પાલિકાના કચરાના ખાતારવાડીમાં માથા વગરનું ઘડ મળ્યું, લાશનું માથું શોધવા પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલી, અમરેલીના સાવરકુંડલાના રૂરલ વિસ્તારમાં લાશ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. બોઘરીયાણી ગામની નજીકથી માથા વગરનું ઘડ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાલિકાના કચરાના ખાતારવાડીમાં ધડ મળ્યું. ૩૦ વર્ષીય મહિલા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યો છે. કોઈ મારીને ફેંકી ગયા હોવાનું પોલોસનું અનુમાન છે. પોલીસ દ્વારા લાશ કબ્જે લઇ સાવરકુંડલા સિવિલમાં પોસ્ટ […]

Gujarat Others Trending
mantavya 40 પાલિકાના કચરાના ખાતારવાડીમાં માથા વગરનું ઘડ મળ્યું, લાશનું માથું શોધવા પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલી,

અમરેલીના સાવરકુંડલાના રૂરલ વિસ્તારમાં લાશ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. બોઘરીયાણી ગામની નજીકથી માથા વગરનું ઘડ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાલિકાના કચરાના ખાતારવાડીમાં ધડ મળ્યું.

૩૦ વર્ષીય મહિલા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યો છે. કોઈ મારીને ફેંકી ગયા હોવાનું પોલોસનું અનુમાન છે. પોલીસ દ્વારા લાશ કબ્જે લઇ સાવરકુંડલા સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લેવાઈ.

સિવિલના સત્તાવાળાએ પોસ્ટ મોર્ટમનો ઇન્કાર કરતા લાશને ભાવનગર મેડિકલ કોલેજમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે,લાશના હાથના ભાગે ગુજરાતીમાં કાનો અને ઈંગ્લીશમાં Ms અને ssનું લખાણ મળ્યુ હતુ. લાશનું માથું શોધવા સાવરકુંડલા રૂરલ પોલીસ એલ.સી.બી અને એસ.ઓ જઈએ જુદી-જુદી ટુકડી બનાવી તપાસ હાથ ધરી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…