Not Set/ વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ, એક સાથે નોંધાયા 18 પોઝિટીવ કેસ

વડોદરામાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. અહીં દિન પ્રતિદિન કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થયો રહ્યો છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. સેન્ટ્રલ જેલના 18 કેદીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં 17 કેદી પાકા કામના અને 1 કેદી કાચા કામના કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. આ તમામ કેદીઓ વિવિધ ગુનામાં સજા કાપી રહ્યા […]

Gujarat Vadodara
c7a278aeb408251946efa80babd3695c વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ, એક સાથે નોંધાયા 18 પોઝિટીવ કેસ

વડોદરામાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. અહીં દિન પ્રતિદિન કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થયો રહ્યો છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. સેન્ટ્રલ જેલના 18 કેદીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

સેન્ટ્રલ જેલમાં 17 કેદી પાકા કામના અને 1 કેદી કાચા કામના કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. આ તમામ કેદીઓ વિવિધ ગુનામાં સજા કાપી રહ્યા છે. કેદીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

આપને જણાવી દઈએ કે શહેરમાં કોરોનાના કેસનો આંકડો 4000 ને પાર કરી ગયો છે. વડોદરામાં કોરોનાના કુલ કેસ 4088  થઇ ચુક્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.