Not Set/ વર્તુ નદીનો પુલ ઘરાશાય થતા કાંઠાની મોટા પ્રમાણની ખેતીનુ ઘોવાણ, ખેડૂતોની સ્થિતિ કફોડી

પોરબંદર જીલ્લામાથી પસાર થઇ પોરબંદર ખાતે જ દરિયામાં શાંત થઇ ભળી જતી વર્તુ નદીએ આજ કાલ પોરબંદરમાં હાહાકાર મચાવ્યો છે અને આખો પંથક જ માટે લીધો છે. ગૂજરાતભર પર હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક નદી સારા વિસ્તારમાં નદીઓ બે કાંઠે ધસમતી જોવામાં આવી રહી છે, તો અનેક વિસ્તારોમાં નદીએ વિવિધ પ્રકારની ખાનખરાબી પણ  સર્જી છે […]

Gujarat Others
a23dad0ce3649eb6689db2587da62eb7 વર્તુ નદીનો પુલ ઘરાશાય થતા કાંઠાની મોટા પ્રમાણની ખેતીનુ ઘોવાણ, ખેડૂતોની સ્થિતિ કફોડી

પોરબંદર જીલ્લામાથી પસાર થઇ પોરબંદર ખાતે જ દરિયામાં શાંત થઇ ભળી જતી વર્તુ નદીએ આજ કાલ પોરબંદરમાં હાહાકાર મચાવ્યો છે અને આખો પંથક જ માટે લીધો છે. ગૂજરાતભર પર હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક નદી સારા વિસ્તારમાં નદીઓ બે કાંઠે ધસમતી જોવામાં આવી રહી છે, તો અનેક વિસ્તારોમાં નદીએ વિવિધ પ્રકારની ખાનખરાબી પણ  સર્જી છે અને આવી જ એક ઘટના બની છે. ત્યારે સોઢાણા -મોરાણા વચ્ચે આવેલો વર્તુ નદીનો પુલ ધરાશાયી થઇ ગયો છે.

 જી હા, પોરબંદરનાં સોઢાણા -મોરાણા ગામ વચ્ચેના રસ્તા પરનો આવેલો પુલ નદીમાં ચાલી રહેલા  પાણીનાં ભારે પ્રવાહનાં કારણે તૂટ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પુલ તૂટી જતા મોટા નદીનું પાણી બને કાંઠે ગાંડૂતુર જોવામાં આવ્યું હતુ અને પાણી બને કાંઠાની જમીન પર ફરીવળાતા કાંઠાની જમીનનું ધોવાણ થઇ ગયુ છે. જ્યારે જોવો ત્યા પાણી જ પાણી જેવા દ્રશ્યો જોવામાં આવ્યા છે. વર્તુકાંઠેનાં અને આસપાસના 200 જેટલા ખેડૂતોની જમીનનું ધોવાણ થઇ જતા ખેડૂતોને પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews