Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના સ્વરૂપમા આવતી મુસીબત ટળી નથી, પરંતુ થોડી પાછી ઠેલાઈ છે. કચ્છમાં માંડવીથી લઈને કરાચીના સિંધની વચ્ચે સાંજે ચારથી આઠની વચ્ચે ટકરાવનારું વાવાઝોડાનું સમયપત્રક બદલાયું છે. વાવાઝોડું હવે સાંજે છથી સાડા નવની વચ્ચે કચ્છના દરિયાકાંઠે ટકરાશે તેમ હવામાન વિભાગે નવા સમયપત્રકમાં જણાવ્યું છે. 

Top Stories Gujarat
Kutch Cyclone 2 વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના Biperjoy સ્વરૂપમા આવતી મુસીબત ટળી નથી, પરંતુ થોડી પાછી ઠેલાઈ છે. કચ્છમાં માંડવીથી લઈને કરાચીના સિંધની વચ્ચે સાંજે ચારથી આઠની વચ્ચે ટકરાવનારું વાવાઝોડાનું સમયપત્રક બદલાયું છે. વાવાઝોડું હવે સાંજે છથી સાડા નવની વચ્ચે કચ્છના દરિયાકાંઠે ટકરાશે તેમ હવામાન વિભાગે નવા સમયપત્રકમાં જણાવ્યું છે.

વાવાઝોડાના સમયપત્રકમાં ફેરફાર થવાનું કારણ Biperjoy ગઇકાલે વાવાઝોડું છ કલાક સુધી સ્થિર રહ્યું હતું તેમ માનવામાં આવે છે. આ પહેલા પણ વાવાઝોડાનું સમયપત્રક બદલાયું હતું. અગાઉ વાવાઝોડાની સ્થિતિ હતી  તે મુજબ તે બપોરે બારથી પાંચની વચ્ચે દરિયાકિનારે ત્રાટકવાનું હતું. પણ તેના પછી વાવાઝોડાએ વારંવાર દિશા બદલતા અને તેની ગતિ પણ બદલાતા તેનું સમયપત્રક બદલાઈને સાંજના પાંચથી આઠ થયું હતું. હવે તેની ગતિ બદલાતા તે સાંજે છથી સાડા નવની વચ્ચે ટકરાશે.

આ જોતાં વાવાઝોડું હજી પણ જો દિશા બદલે તો Biperjoy સમયપત્રકમાં હજી પણ ફેરફાર આવી શકે છે. તેથી હવામાનખાતુ અને તંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આમ તંત્ર વાવાઝોડાનો સતત ટ્રેક રાખી રહ્યું છે. તંત્ર વાવાઝોડાની પળેપળની ખબર રાખી રહ્યુ છે. હવામાન ખાતુ વાવાઝોડાને લગતી પળેપળની વિગત મેળવી રહ્યુ છે. તેનો ટ્રેક રાખતા તેના અંગે સતત ચેતવણીઓ આપતું રહ્યું છે. વાવાઝોડાની સંભવિત અસરો અંગે પણ સતત સાબદા કરતું રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રને વાવાઝોડા અંગે રજેરજની માહિતી પૂરી પાડી રહ્યું છે.

આ પણ વાંચોઃ બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ

આ પણ વાંચોઃ Train Cancelled/ બિપરજોય વાવાઝોડાએ બગાડી સંપૂર્ણ વ્યવસ્થા, રેલવેએ સાવચેતી ભાગરૂપે ઘણી ટ્રેનો કરી રદ

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક, આવી રીતે રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર

આ પણ વાંચોઃ Weather Update/ અમદાવાદમાં જોવા મળી વાવાઝોડાની અસર, અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ કચ્છમાં વિનાશલીલાનો પ્રારંભ, વાવાઝુડોની દસ્તક પહેલા ખાબક્યો ભારે વરસાદ