Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : તા. 05/12/2018

મેષ (અ,લ,ઇ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હળવી બને. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય. વૃષભ (બ,વ,ઉ) : નોકરિયાતવર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે. પ્રમોશન મળે. આવકનું પ્રમાણ જળવાયેલું રહે. મિથુન (ક,છ,ઘ) :  આકસ્મિક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સારુ રહે. આવકમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહે. કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની કૃપાથી રાહત મળે. ધાર્મિક […]

Top Stories
new age astrology cosmology and star map 10092097 5aeb107deb97de0039036a4e વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : તા. 05/12/2018

મેષ (અ,લ,ઇ) :

રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હળવી બને. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ) :

નોકરિયાતવર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે. પ્રમોશન મળે. આવકનું પ્રમાણ જળવાયેલું રહે.

મિથુન (ક,છ,ઘ) : 

આકસ્મિક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સારુ રહે. આવકમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહે.

કર્ક (ડ,હ) :

ઇષ્ટદેવની કૃપાથી રાહત મળે. ધાર્મિક ઉપાસનાથી લાભ થાય. વાતાવરણ સુમેળભર્યું રહે. માનસિક ચિંતા હળવી બને.

સિંહ (મ,ટ) :

સટ્ટાકિય બાબતોથી સંભાળવું. નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આવકનું પ્રમાણ જળવાઈ રહે.

કન્યા (પ,ઠ,ણ) :

જમીન-મકાન, વાહનનોયોગ, આરોગ્ય સુખાકારી વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બને. આવક જળવાઈ રહે.

તુલા (ર,ત) :

ધર્મ, આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સંભાળવું.

વૃશ્વિક (ન,ય) :

દિવસ આનંદમય પસાર થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું રહે. યાત્રા-પ્રવાસ શક્ય બની રહે.

ધન (ભ,ધ,ફ) :

માનસિક ચિંતા હળવી બને. રાજકીય ક્ષેત્રે લાભ થશે, પરંતુ જવાબદારીમાં વધારો થઈ શકે છે.

મકર (ખ,જ) :

કાયદાકીય પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતા ઓછી થાય. નોકરીમાં ફાયદો. આવકનું પ્રમાણ જળવાઈ રહે.

કુંભ (ગ,શ,સ) :

વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય. આરોગ્ય સાચવવું, અભ્યાસમાં પ્રગતિ. લગ્નઉત્સુકો માટે ઉત્તમ સમય.

મીન (દ,ચ,ઝ,થ) :

નોકરી ધંધામાં પ્રગતિ. ધંધાનું આયોજન સફળ બને. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.