વિદ્યાર્થીનીની લાશ મળી આવી/ વલસાડ: કોલેજમાંથી વિદ્યાર્થીનીની લાશ મળવાનો મામલો વડસ્માની ફાર્મસી કોલેજમાંથી મળી હતી વિદ્યાર્થીનીની લાશ વલસાડના ઉમરગામના કચીગામની હતી વિદ્યાર્થીની મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોના ગંભીર આક્ષેપ દીકરી સાથે બળજબરી થઈ હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીની હત્યા થઈ હોવાના પરિવારના આક્ષેપ કપરાડાના એક યુવક પર પરિવારનો નામ જોગ આક્ષેપ પરિવારની પોલીસ પાસે તટસ્થ તપાસની માંગ વડસ્મા કોલેજના સંચાલકો પર પણ બેદરકારીના આક્ષેપ

Uncategorized