Gujarat/ વાપીના મોરાઇ ખાતે રૂ.3 લાખની રદ થયેલ નોટ ઝડપાઈ, બાઇક સવાર 500ના દરની 600 નોટો સાથે પકડાયો, ચેકિંગ દરમિયાન બાઇક સવારને ઝડપ્યો પોલીસે, રૂ.3 લાખની ચલણી નોટો અને બાઇક કર્યું જપ્ત , યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Breaking News