National/ વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ફરીથી સર્વે, બપોરે 3 વાગ્યાથી સર્વે અને વીડિયોગ્રાફી થશે શરૂ, શુક્રવારે પણ મસ્જિદ પરિસરની થઈ વીડિયોગ્રાફી, પશ્ચિમમાં આવેલા ચબૂતરાની કરાવાય વીડિયોગ્રાફી

Breaking News