વાવાઝોડું/ વાવાઝોડાને લઇને મોટા સમાચાર ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઇ શકે અલગ અલગ મોડેસોની આધારે અનુમાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 1130 કિમી દૂર આગામી 24 કલાકમાં બનશે વધુ મજબૂત ગુજરાતના દરિયાકાંઠે 2 નંબરનું સિગ્નલ જખૌ, માંડવી, મુંદ્રા બંદર પર 2 નંબરનું સિગ્નલ કંડલા, નવલખી, ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ પોરબંદર, વેરાવળ, દીવ બંદર પર 2 નંબરનું સિગ્નલ દ્વારકા, અલંગ, દમણ બંદર પર 2 નંબરનું સિગ્નલ જામનગર, ભાવનગર, ભરૂચ બંદર પર 2 નંબરનું સિગ્નલ

Breaking News