Not Set/ વિચારશો એ થશે ટાઈપ,ટાઈપિંગ માટે હાથની જરૂર નહિ

હવે કીબોર્ડ પર ટાઇપ કરવા માટે હાથની જરૂર જ નહીં પડે કેમ કે ચીનની સિંઘુઆ યુનિવર્સિટીમાં એવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે.જેની મદદથી વિચારશો એ ટાઈપ થઈ જશે.ચીનની ન્યૂઝ એજન્સી ‘પીપલ્સ ડેઇલી’એ ફેસબુક પર એક વીડિયો દ્વારા આ માહિતી આપી છે. વીડિયોમાં દર્શાવાયું છે કે માથે ટોપી જેવી એક ડિવાઇસ પહેરીને તમે જે વિચારશો તે ટાઇપ […]

Tech & Auto
bigstock Female hands typing1 વિચારશો એ થશે ટાઈપ,ટાઈપિંગ માટે હાથની જરૂર નહિ

હવે કીબોર્ડ પર ટાઇપ કરવા માટે હાથની જરૂર જ નહીં પડે કેમ કે ચીનની સિંઘુઆ યુનિવર્સિટીમાં એવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે.જેની મદદથી વિચારશો એ ટાઈપ થઈ જશે.ચીનની ન્યૂઝ એજન્સી ‘પીપલ્સ ડેઇલી’એ ફેસબુક પર એક વીડિયો દ્વારા આ માહિતી આપી છે. વીડિયોમાં દર્શાવાયું છે કે માથે ટોપી જેવી એક ડિવાઇસ પહેરીને તમે જે વિચારશો તે ટાઇપ કરી શકશો.

ચીનની આ નવી શોધમાં ટોપી જેવુ એક ડિવાઈઝ પહેરી જે કંઈ પણ વિચારશો તે શબ્દોમાં પરિણમી હાથની મદદ વિના લખાશે.આ ડિવાઇસનું નામ સ્ટેડી-સ્ટેટ વિઝ્યુઅલ ઇવોક્ટ પોટેન્શિયલ (SSEVP) સિસ્ટમ છે.