Gujarat/ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, તુવેરના ભાવ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, તુવેરની ખરીદી અંગે ધારાસભ્યોની નારેબાજી, સીએમ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને , કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં કરી નારેબાજી , વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ , તુવેરદાળમાં મલાઈ કોણ ખાઈ ગયું , સરકાર ઓછા ભાવે ખરીદી વધારે રકમ વસુલે છેઃCM , રૂ 91માં દાળ ખરીદી રૂ.61માં વિતરણ કરીએ છીએઃCM , પ્રતિ કિલોએ રૂ. 30ની સહાય આપી છે- સીએમ, હોબાળા બાદ 3 સભ્યોને બહાર જવા આદેશ

Uncategorized