Gujarat/ વિધાનસભા ચૂંટણી 2022 મુદ્દે કોંગ્રેસની કવાયત,ગુજરાતમાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાય તેવી ચર્ચા,ચૂંટણી જીતાડવા રણનીતિ તૈયાર કરી શકે પ્રશાંત કિશોર,10 ઓગસ્ટે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસની મળી હતી બેઠક,બેઠકમાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાય તેવી ચર્ચા સામે આવી,2022ની ચૂંટણી માટે સંગઠન પરિવર્તન મુદ્દે હાઇકમાન્ડ નિર્ણય લે,તેવો બેઠકમાં એકસૂર સામે આવ્યો,હાઇકમાન્ડને રજૂઆત કરવા દિલ્હી જવા MLAએ દર્શાવી તૈયારી

Breaking News