Not Set/ વિશ્વ વિખ્યાત જ્યોતિષ અને ટેરો કાર્ડ રીડર બેજાન દારૂવાલાનું નિધન

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વિશ્વ વિખ્યાત એવા જ્યોતિષાચાર્ય અને તેરો કાર્ડ રીડર બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. બેજાન દારૂવાલાએ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમને ફેફસામાં ઇન્ફેક્શન હતું.  જ્યોતિષી દારૂવાલાની તબિયત લથડતા તેઓને 23મે ના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા હતાં […]

Ahmedabad Gujarat
0fc2e209914b4481f9e4b6dd8c14e2a3 વિશ્વ વિખ્યાત જ્યોતિષ અને ટેરો કાર્ડ રીડર બેજાન દારૂવાલાનું નિધન
0fc2e209914b4481f9e4b6dd8c14e2a3 વિશ્વ વિખ્યાત જ્યોતિષ અને ટેરો કાર્ડ રીડર બેજાન દારૂવાલાનું નિધન

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વિશ્વ વિખ્યાત એવા જ્યોતિષાચાર્ય અને તેરો કાર્ડ રીડર બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. બેજાન દારૂવાલાએ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

તેમને ફેફસામાં ઇન્ફેક્શન હતું.  જ્યોતિષી દારૂવાલાની તબિયત લથડતા તેઓને 23મે ના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા હતાં પરંતુ તેમના પુત્રે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેમને કોરોના પોઝિટિવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.