Bharuch/ વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મોત જંબુસરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી મહિલાનું ઘટના સ્થળે જ મોત,બે લોકો ઘાયલ ઘાયલોમાં છ માસની બાળકીનો પણ સમાવેશ જંબુસરનગરની શિવ નગર સોસાયટીમાં બની ઘટના

Breaking News