Not Set/ શાહરૂખ ખાને પુરા કર્યા બોલીવૂડમાં 28 વર્ષ, સોશિયલ મીડિયા પર કહી આ ખાસ વાત

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 1992 માં બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરનાર શાહરૂખ ખાન એક અભિનેતા તરીકે નસીબ અજમાવવા દિલ્હીથી મુંબઇ પહોંચ્યો હતો. આ 28 વર્ષોમાં શાહરૂખે દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં સુપરસ્ટાર તરીકેની ઓળખ બનાવી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના 28 વર્ષ પૂરા કરવા બદલ ચાહકોનો આભાર […]

Uncategorized
48c1a796b570f10431af2cdbb3289dca શાહરૂખ ખાને પુરા કર્યા બોલીવૂડમાં 28 વર્ષ, સોશિયલ મીડિયા પર કહી આ ખાસ વાત

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 1992 માં બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરનાર શાહરૂખ ખાન એક અભિનેતા તરીકે નસીબ અજમાવવા દિલ્હીથી મુંબઇ પહોંચ્યો હતો. આ 28 વર્ષોમાં શાહરૂખે દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં સુપરસ્ટાર તરીકેની ઓળખ બનાવી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના 28 વર્ષ પૂરા કરવા બદલ ચાહકોનો આભાર માન્યો છે.

શાહરૂખે ટ્વિટર પર લખ્યું, પતા હી નહીં ચલા કી કબ મેરા પેશન મેરે મકસદ બન ગયા ઓર ફિર મેરા પ્રોફેશન બન ગયા. આપ સભી કા શુક્રિયા કી આપને મુજે ઇતને સાલો તક આપકો એન્ટરટેન કારણે કા મોકા દિયા. મુજે લગતા હૈ કી ઇતને પ્રોફેશનલિજ્મ સે જ્યાદા મેરા પેશન વો એક અહમ ફેક્ટર બનેગા જિસકે ચલતે મેં આગે આને વાલે સાલો મેં ભી મેં આપકા મનોરંજ કરતા રહુંગા.