Not Set/ શું હદ વિસ્તરણ સુરત માટે સાબિત થશે કષ્ઠામણનો વિષય, મનપાની આર્થિક સ્થિતિ ખરાબ…?

સુરત મનપા દ્વારા પોતાની હદનું વિસ્તરણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ હવે હદ વિસ્તરણનો મુસદ્દો કષ્ઠામણ સર્જે તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. જી હા, હદનું વિસ્તરણએ આર્થિક મુદ્દે પડકાર રૂપ બનશે તેવી પ્રતિતિ થઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે.  સુરત મનપાની તિજોરી હાલની સ્થિતિએ તળિયા ઝાટક છે. આવા સમયે નવા 147.67 ચોરસ કિમિ વિસ્તારનું ભારણ વધ્યું હોય ત્યારે વિકાસ માટે સરકાર પેકેજ […]

Gujarat Surat
626c3eb0f218724a6d1895275eedf044 શું હદ વિસ્તરણ સુરત માટે સાબિત થશે કષ્ઠામણનો વિષય, મનપાની આર્થિક સ્થિતિ ખરાબ...?

સુરત મનપા દ્વારા પોતાની હદનું વિસ્તરણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ હવે હદ વિસ્તરણનો મુસદ્દો કષ્ઠામણ સર્જે તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. જી હા, હદનું વિસ્તરણએ આર્થિક મુદ્દે પડકાર રૂપ બનશે તેવી પ્રતિતિ થઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. 

સુરત મનપાની તિજોરી હાલની સ્થિતિએ તળિયા ઝાટક છે. આવા સમયે નવા 147.67 ચોરસ કિમિ વિસ્તારનું ભારણ વધ્યું હોય ત્યારે વિકાસ માટે સરકાર પેકેજ નહીં આપે તો વિકાસ મુશ્કેલ મુદ્દો સાબિત થવાની પ્રસાશનને આશંકા છે. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વે જ્યારે 2006માં હદ વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે સુરત મનપાની સ્થિતિ સધ્ધર હતી. હાલની સ્થિતિ જોવામાં આવે તો ચમદાર ચડકાટ ધરાવતા ડાયમંડ સીટી સુરતની ચમક ફીકી પડી ગઇ છે. અને સુરત મનપાને કર્મચારીઓને પગાર કરવાના પણ ફાંફા પડી શકે તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews