કોરોના રસીકરણ/ રાજકોટમાં આવતીકાલે ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ અને ૦૨ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ અપાશે

જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે.

Gujarat Rajkot Trending
covishild covaxin 1 રાજકોટમાં આવતીકાલે ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ અને ૦૨ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ અપાશે

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૧૦/૦૮/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨ સેશન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે.

સાવધાન! / જાપાનમાં લુપિટ તોફાન ત્રાટક્યું, 60 થી વધુ ફ્લાઇટ્સ રદ

જે સેશન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં

1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. ૮૪, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં. ૨૮, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કુલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં. ૬૧, હુડકો
19) શાળા નં. ૨૦ બી, નારાયણનગર
20) જંકશન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કુલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

Alert! / પાકિસ્તાનની અવળચંડાઈ : અમૃતસરની સીમામાં ડ્રોન દ્વારા બે કિલો આરડીએક્સ ભરેલો ટિફિન બોમ્બ ફેંક્યો

જે સેશન સાઈટ ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં

1) શાળા નં. ૪૭, મહાદેવ વાડી, લક્ષ્મીનગર 2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

ભારતનું શક્તિપ્રદર્શન / ચીનની સીમાથી માત્ર 25 કિમી દૂર અપાચે ફાઇટર હેલિકોપ્ટર કરાયું તહેનાત

majboor str 3 રાજકોટમાં આવતીકાલે ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ અને ૦૨ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ અપાશે