બજેટ સત્રઃ રાષ્ટ્રપતિનું ભાષણ/ સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન, બંને સદનોને સંયુક્ત રીતે સંબોધન, આર્થિક સર્વેક્ષણ પણ થશે રજૂ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન, ‘કર્તવ્ય સમજીને દરેક નાગરિકે પોતાનું કામ કરવાનું છે’, વિકાસના મંત્ર પર દેશ આગળ વધી રહ્યો છેઃરાષ્ટ્રપતિ, ‘દુનિયાની સમસ્યાને ઉકેલી રહ્યું છે ભારત’, ‘અમૃત કાળનો આ સમય ઘણો મહત્વપૂર્ણ’, ગરીબીમુક્ત ભારત બનાવવાનું છેઃ રાષ્ટ્રપતિ

Breaking News