Not Set/ સરદાર પટેલ યુનિ.ની પરીક્ષાઓ થઇ આજથી શરુ, જાણો શું છે સ્કેડ્યુલ?

આણંદ – વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિ.માં આજથી પરીક્ષાની શરૂઆત થઇ ગઇ છે. યુનિ.ની 5 વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આજથી જ પરીક્ષા આપી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, કોરોનાકાળે સર્જેલા આંટાપાંટા અને વાદ વિવાદ વચ્ચે 29 જૂનથી 4 જુલાઈ સુધી સરદાર પટેલ યુનિ.માં પરીક્ષા ચાલશે. અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાની પ્રાથમીક માહિતી સામે આવી રહી છે. પરીક્ષામાં કોરોના માર્ગદર્શીકાનું […]

Gujarat Others
438e210634f79de8aa64aaebdc0ae9ad સરદાર પટેલ યુનિ.ની પરીક્ષાઓ થઇ આજથી શરુ, જાણો શું છે સ્કેડ્યુલ?

આણંદ – વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિ.માં આજથી પરીક્ષાની શરૂઆત થઇ ગઇ છે. યુનિ.ની 5 વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આજથી જ પરીક્ષા આપી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, કોરોનાકાળે સર્જેલા આંટાપાંટા અને વાદ વિવાદ વચ્ચે 29 જૂનથી 4 જુલાઈ સુધી સરદાર પટેલ યુનિ.માં પરીક્ષા ચાલશે. અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાની પ્રાથમીક માહિતી સામે આવી રહી છે. પરીક્ષામાં કોરોના માર્ગદર્શીકાનું પુરતુ ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે પરીક્ષા યોજાઇઈ રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews